Gujarati General Knowledge 20 Questions with Answers

Gujarati General Knowledge Questions with Answers

 General Knowledge Questions with Answers

Gujarati General Knowledge 20 Questions with Answers

1. ઑસ્કાર ઍવૉર્ડ કયા ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ સિદ્ધિ માટે અપાનારો સર્વોચ્ચ ઍવૉર્ડ છે?

વિશ્વશાંતિ ક્ષેત્રે
ધર્મ-તત્ત્વચિંતન ક્ષેત્રે
ફિલ્મ ક્ષેત્રે
અવકાશ સંશોધન ક્ષેત્ર


2. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ઘનશ્યામભાઈ ઓઝા
ડૉ. જીવરાજ મહેતા

3. મધ્યકાળમાં કયા રાજાએ પોતાના રાજ્યમાં હિંસા બંધ કરવાનો કાયદો કર્યો હતો?

કુમારપાળે
સિદ્ધરાજ જયસિંહે
કર્ણદેવ
ક્ષેમરાજે

4. કાલિદાસ સન્માન' પુરસ્કાર ભારતના કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે?

ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
ઓરિસ્સા
મહારાષ્ટ્ર

5. W.H.O. કયા ક્ષેત્ર માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે?

મજૂર ઉત્કર્ષ માટેની સંસ્થા
બાળ વિકાસ માટેની સંસ્થા
માનવહકો માટેની સંસ્થા
વિશ્વ આરોગ્ય માટેની સંસ્થા

6. મીનળદેવી કયા રાજ્યના રાજાની કુંવરી હતી?

કનોજ
કર્ણાટક
માળવા
વલ્લભી

7. ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન પ્રતિ વર્ષ કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે?

એપ્રિલની પહેલી તારીખે
મે માસની પહેલી તારીખે
એપ્રિલની ત્રીસમી તારીખે
જૂનની પહેલી તારીખે

8. ગુજરાત અલગ રાજ્ય તરીકે કઈ સાલથી અસ્તિત્વમાં આવ્યું?

ઈ. સ. 1958માં
ઈ. સ. 1960માં
ઈ. સ. 1961માં
ઈ. સ. 1964માં

9. સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો?

રા'નવઘણને
રા'ખેંગારને
વિશળદેવને
દેશળદેવને
Important For You
10. કેટલીક વ્યક્તિઓની નીચેની જન્મતારીખોમાં કઈ એક જન્મતારીખ સાચી ન હોઈ શકે?

29-9-1989
17-10-1997
31-11-1999
29-7-2000

11. ઇસ્લામ ધર્મનું યાત્રાધામ મક્કા કયા દેશમાં આવેલું છે?

ઈરાનમાં
સાઉદી અરેબિયામાં
સિરિયામાં
ઇરાકમાં

12. મધ્યકાલીન ગુજરાતના સર્વ રાજાઓમાં સૌથી વધારે કીર્તિ પ્રાપ્ત કરનાર રાજા કયો હતો?

ભીમદેવ
કુમારપાળ
મૂળરાજ
સિદ્ધરાજ જયસિંહ

13. ઇન્ટરપોલ' શું છે?

આંતરરાષ્ટ્રીય ચૂંટણી
આંતરરાજ્ય ચૂંટણી પરિણામ
આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા
રાષ્ટ્રીય પોલીસ સંસ્થા

14. નીચેનામાંથી કઈ રોમન સંખ્યાનું મૂલ્ય 40 છે?

XL
L
LX
XC

15. સહજાનંદ સ્વામીએ કયો સંપ્રદાય સ્થાપ્યો?

આર્યસમાજ
બ્રહ્મોસમાજ
સ્વામીનારાયણ
રામકબીર

16. ગિરનારની તળેટીમાં મુખ્યત્વે કયા રાજવીએ શિલાલેખો કોતરાવેલા છે?

ચન્દ્રગુપ્ત મૌર્યે
સમ્રાટ અશોકે
ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્યે
સમુદ્રગુપ્તે

17. નૈઋત્ય ખૂણો કઈ બે દિશાઓની વચ્ચે આવેલો છે?

દક્ષિણ અને પશ્ચિમ
દક્ષિણ અને પૂર્વ
ઉત્તર અને પશ્ચિમ
ઉત્તર અને પૂર્વ

18. ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાંનું તેમનું સ્મારક કયા નામે ઓળખાય છે?

હૃદયકુંજ
કીર્તિમંદિર
દેહોત્સર્ગ
સ્મૃતિમંદિર

19. દેશના દાદા' તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું?

મહાત્મા ગાંધીજીને
ઠક્કરબાપાને
રવિશંકર મહારાજને
દાદાભાઈ નવરોજીને

20.ભારત સરકાર દ્વારા કોઈ મહાનુભાવને તેમની જીવનભરની સેવા કે ઉત્તમ પ્રદાન માટે કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે?

પદ્મવિભૂષણ
ભારતરત્ન
પરમવીર ચક્ર
ભારતવિભૂષણ

Answer 
 1.  ડૉ. જીવરાજ મહેતા
 2. ફિલ્મ ક્ષેત્રે
 3. કુમારપાળે
 4. મધ્યપ્રદેશ
 5. વિશ્વ આરોગ્ય માટેની સંસ્થા
 6. કર્ણાટક
 7. મે માસની પહેલી તારીખે
 8.  ઈ. સ. 1960માં
 9. રા'ખેંગારને
 10. 31-11-1999
 11. સાઉદી અરેબિયામાં
 12. સિદ્ધરાજ જયસિંહ
 13. આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા
 14. XL
 15. સ્વામીનારાયણ
 16. સમ્રાટ અશોકે
 17. દક્ષિણ અને પશ્ચિમ
 18.  કીર્તિમંદિર
 19. દાદાભાઈ નવરોજીને
 20. ભારતરત્ન

2000 GK MCQ Book PDF : Click here
Name

ANSWER KEY,1,BANDHARAN,1,BHUGOL,6,BIN SACHIVALAY CLERK,1,Biography,1,Computer,1,CURRENT AFFAIRS,3,EDUCATION NEWS,4,English Grammar,3,Full Form,2,General Knowledge,3,GK QUIZ,2,GPSC,1,GUJARATI GRAMMAR,1,ICE Rajkot,1,itihas,5,Jaher Vahivat,2,Latest Update,9,MATHS,3,Model Paper,4,Movies,1,OLD PAPER,8,REASONING,1,RECRUIETMENT,4,RESULT,3,SCIENCE,2,STUDY MATERIAL,33,SYLLABUS,1,TEXTBOOK,1,
ltr
item
Government Job 2020: Gujarati General Knowledge 20 Questions with Answers
Gujarati General Knowledge 20 Questions with Answers
Gujarati General Knowledge Questions with Answers
https://1.bp.blogspot.com/-LAvtIUz8ZmA/XLVo_JwXf0I/AAAAAAAABMY/lhXURVF2ARAN-d8A1LvWQUEJjUiJf2lzACLcBGAs/s320/photo6172490895325243599.jpg
https://1.bp.blogspot.com/-LAvtIUz8ZmA/XLVo_JwXf0I/AAAAAAAABMY/lhXURVF2ARAN-d8A1LvWQUEJjUiJf2lzACLcBGAs/s72-c/photo6172490895325243599.jpg
Government Job 2020
https://www.governmentjob.net.in/2019/04/gujarati-general-knowledge-Question.html
https://www.governmentjob.net.in/
https://www.governmentjob.net.in/
https://www.governmentjob.net.in/2019/04/gujarati-general-knowledge-Question.html
true
4615029827690129554
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content